Tuesday, December 27, 2011

3 મે ગામડું અને પંચાયતી રાજ


મુંબઈ વિધાન પરિષદમાં મુંબઈ મ્યુનિસિપલ કાનૂન સુધારા વિધેયક પર વક્તવ્ય 1938

ઉત્તર પ્રદેશના ઘણા ભાગોમાં અસ્પૃશ્યોને વેતનરૂપે અપાતા અનાજને ‘ગોબરહા’ કહે છે ..... બળદોની ખરીઓના દબાણથી કણસલામાંથી દાણાં છૂટા પાડવા અનાજ પર બળદોને ચલાવવામાં આવે છે. અનાજ પર ચાલતી વખતે બળદો ઘાસ સાથે દાણા પણ ખાઈ જાય છે. બીજા દિવસે એ જ અનાજ એમના પેટમાંથી છાણ સાથે બહાર નીકળે છે. છાણ કાઢીને, દાણા અલગ કરીને અસ્પૃશ્ય મજૂરને વેતનરૂપે  આપવામાં આવે છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.