અસ્પૃશ્યતા નિવારણ માટેનો એસ. કે. બોલેનો ઠરાવ મુંબઈ વિધાન પરિષદમાં પસાર 1923
એક સમાજ માટે જરૂરી ગુણો ભારતીય સમાજમાં છે? ભારતીય સમાજ વ્યક્તિઓનો બનેલો નથી. તે જાતિઓનું એવું બેસુમાર ઝુંડ છે, જેઓ તેમના જીવનમાં અલગતાવાદી છે, જેમની પાસે વહેંચવા માટે સમાન અનુભવ નથી અને સહાનુભૂતિનું બંધન નથી.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.