Wednesday, December 28, 2011

3 ઓગષ્ટ - સંસદીય લોકશાહી




મુંબઈ વિધાન પરિષદમાં વારસાગત હોદ્દાઓ કાનૂન સુધારા વિધેયક પર વક્તવ્ય 1928

‘સમાજ’ શબ્દનો શુ અર્થ છે? ટુંકમાં કહીએ તો જ્યારે આપણે સમાજની વાત કરીએ છીએ ત્યારે આપણે તેના ચારિત્રથી સમજીએ છીએ. એક ઉદ્દેશ ધરાવતો પ્રશંસાપાત્ર સમુદાય અને કલ્યાણ માટેની ઈચ્છા, જાહેર હિતો માટે વફાદારી અને પારસ્પરિક સહાનુભૂતિ અને સહકાર છે સમાજની એકતાના ગુણો.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.