Tuesday, December 27, 2011

6 જૂન – ગુલામીપ્રથા



સાંબરડા(પાલનપુર)ના દલિતોની સામૂહિક હિજરત 1989

અસ્પૃશ્યોની વાસ્તવિક સ્થિતિ સાથે ગુલામોની વાસ્તવિક સ્થિતિ કઈ રીતે સરખાવી શકાય? રોમમાં ગુલામો જે રીતે ગ્રંથપાલો, શ્રુત લેખકો, લઘુલિપિ લેખકો જેવા વ્યવસાયમાં હતા એ રીતે કેટલા અસ્પૃશ્યો (હાલ) આવા વ્યવસાયોમાં છે? રોમમાં ગુલામો વક્તા, વ્યાકરણવિદ્, ફિલસૂફ, શિક્ષક, તબીબ અને ક્લાકાર જેવા બૌધ્ધિક વ્યવસાયોમાં હતા તે રીતે કેટલા અસ્પૃશ્યો આવા કામમાં આજે રોકાયા છે?

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.