દરિયાપુરમાં અંત્યજ હિતચિંતક મંડળની સુબોધ પત્રિકાનું પ્રકાશન 1928
દયાજનક બાબત તો એ છે કે, એક મનુષ્ય કે વર્ગ કાયદા થકી બીજી વ્યક્તિ ઉપર જીવન અને મુત્યુની સત્તા ધરાવે તે ખોટું છે એમ માનતા હોવાથી મોટાભાગના લોકો ગુલામીને વખોડી કાઢે છે, પરંતુ તેઓ ભૂલી જાય છે કે ગુલામી ના હોય ત્યાં પણ દુ:ખ, નિરાશા અને હતાશાની હારમાળા સાથે ઘાતકી દમન, આતંક, અત્યાચાર હોઈ શકે છે.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.