બૌધ્ધ ધર્મ ઘ્વજ દિન. સયાજીરાવે બરોડા કોલેજનું ખાતમુહૂર્ત કર્યું 1879
બ્રાહ્મણવાદની વિચારધારાના છ મૂળભૂત સિદ્ધાંતો છે:
(1) વિવિધ વર્ગો વચ્ચે ક્રમિક અસમાનતા
(2) શુદ્રો અને અસ્પૃશ્યોનું સંપૂર્ણ નિ:શસ્ત્રીકરણ
(3) તેમના શિક્ષણ પર સંપૂર્ણ પાબંદી
(4) તેમના માટે સત્તા અને અધિકારના સ્થાનોની પ્રાપ્તિ પર પ્રતિબંધ
(5) તેમને મિલકત ધરાવવાની મનાઈ
(6) સ્ત્રીઓની સંપૂર્ણ ગુલામી અને દમન
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.