રશિયામાં ક્રાંતિનો પ્રારંભ 1917
ડો.આંબેડકરને પાઠવેલા પત્રમાં જગજીવનરામે કરી કોંગ્રેસ સાથેના ખાનગી જોડાણની કબૂલાત 1937
કેટલાક લોકોએ જાતિ વ્યવસ્થાના બચાવમાં જીવવિજ્ઞાનની મદદથી ખાઈ ખોદીને કિલ્લેબંદી કરી છે. એમ કહેવાય છે કે શુધ્ધવંશ ક્યાંય અસ્તિત્વ ધરાવતો નથી અને દુનિયાના તમામ ભાગોમાં વંશોનું મિશ્રણ થયું છે.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.