પંજાબનો બ્રાહ્મણ અને પંજાબનો ચમાર વંશીય રીતે એક જ મૂળના છે... જાતિ વ્યવસ્થા વંશીય ભાગલા પાડતી નથી. જાતિ વ્યવસ્થા એક જ વંશના લોકોને સામાજિક ભાગલા છે. માણસો નિ:શંકપણે પ્રાણીઓથી એટલા બધા ઊંડા તફાવતથી અલગ છે કે વૈજ્ઞાનિક માણસો અને પ્રાણીઓને બે અલગ પ્રજાતિઓ ગણે છે, પરંતુ જે વૈજ્ઞાનિક વંશની શુધ્ધતામાં માને છે તેઓ પણ એવું આગ્રહપૂર્વક કહેતા નથી કે અલગ વંશો માણસની અલગ પ્રજાતિઓ છે.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.