Wednesday, December 28, 2011

8 ઓગષ્ટ - સંસદીય લોકશાહી




નાગપુરમાં અખિલ ભારતીય બહિષ્કૃત વર્ગની પરિષદ 1930
કવિઠાના ચાર દલિત બાળકોના શાળા પ્રવેશના પગલે સવર્ણોએ તેમના બાળકોને શાળામાંથી ઉઠાડી લીધા 1935

ઉધોગ ક્ષેત્રમાં જાવ... તમે જોશો કે સૌથી વધુ વેતન મેળવતા ટેચના તમામ માણસો ઉધોગની માલિકી ઘરાવતા ચોક્કસ ઉધોગપતિની જાતિના છે. બાકીના લોકો સીડીના છેલ્લા પગથિયે, આખી જિંદગી, ઓછાં પગારે લટકતા રહે છે. વેપારના ક્ષેત્રમાં પણ તમને  આ જ ચિત્ર જોવા મળશે. સમગ્ર વેપારીગૃહ એક જ જાતિની છાવણી છે. તેના દરવાજે બોર્ડ લટકે છે, અન્ય લોકો માટે ‘નો એન્ટ્રી’.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.