Wednesday, December 28, 2011

9 ઓગષ્ટ - સંસદીય લોકશાહી




સયાજીરાવે દેવાસની વિક્ટોરીયા હાઈસ્કુલની મુલાકાત લીધી 1901

સખાવતના ક્ષેત્રમાં જાવ. એક કે બે અપવાદ બાદ કરતાં ભારતમાં તમામ સખાવતો કોમવાદી છે. જો કોઈ પારસી મરે તો, તેની મિલકત પારસીઓ માટે છોડી જાય છે. કોઈ જૈન મરે તો, તેના પૈસા જૈન માટે છોડી જાય છે. કોઈ બ્રાહ્મણ મરે તો, તેની મિલકત બ્રાહ્મણો માટે મુકી જાય છે. આમ,  દલિતો અને વંચિતોને રાજનીતિ, ઉદ્યોગ, વેપાર અને શિક્ષણમાં કોઈ સ્થાન નથી.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.