બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા મુંબઈથી જહાજમાં બાબાસાહેબનું પ્રયાણ 1931
સ્વતંત્ર મજૂર પક્ષની સ્થાપના 1936
સંસદીય લોકશાહીએ સ્વતંત્રતા માટે એક ઉત્કંઠા વિકસાવી હતી. તેણે કયારેય અસમાનતાની તરફેણમાં માથુ હલાવ્યું ન હતું. તે સમાનતાનું મહત્વ સમજવામાં નિષ્ફળ ગઈ અને સ્વતંત્રતા અને સમાનતા વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયત્ન પણ કર્યો નહીં. પરિણામે સ્વતંત્રતા સમાનતાને ગળતી ગઈ અને પાછળ રહ્યા અસમાનતાના સંતાનો.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.