Monday, December 26, 2011

19 એપ્રિલ - વ્યક્તિ વિશેષ














લ્યાણમાં રોહિદાસ તરુણ સુધારક સંઘની મહિલા શાખાનું ઉદઘાટન 1942

1918માં જ્યારે બિનબ્રાહ્મણો અને પછાતવર્ગોએ ધારાસભામાં અલગ પ્રતિનિધિત્વ માટે ઝુંબેશ ઉપાડી હતી, ત્યારે સોલાપુરમાં ભરાયેલી એક જાહેરસભામાં શ્રી તિલકે કહ્યું હતું કે, તેમને સમજ પડતી નથી કે શા માટે ઘાંચીઓ, તમાકુ વેચનારાઓ, ધોબીઓ વગેરેએ (બિનબ્રાહ્મણો અને પછાતવર્ગો માટે તેમના આ શબ્દો હતા) ધારાસભામાં જવું જોઈએ.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.