Saturday, December 24, 2011

19 જાન્યુઆરી - શાસક વર્ગ














પ્રથમ ગોળમેજી પરિષદ સમાપ્ત 1931
‘‘રાનડે, ગાંધી અને ઝિન્હા’’ વિષય પર બાબાસાહેબનું વક્તવ્ય 1943

કોંગ્રેસે વાણિયાઓ, વેપારીઓ અને જમીનદારો જેવા માલદાર વર્ગોને કેટલું પ્રતિનિધિત્વ આપ્યું ? અહીં પણ કોંગ્રેસની ટિકિટ ઉપર ઉભેલા વાણિયા, જમીનદારો અને વેપારીઓએ મેળવેલું પ્રતિનિધિત્વ પ્રચંડ છે. શાસક વર્ગની સામે લડવાને બદલે કોંગ્રેસ વાસ્તવમાં શાસક વર્ગને રાજકીય સત્તા હાંસલ કરવામાં મદદ કરી હતી એ વાતમાં કોઈ શંકા છે?

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.