Saturday, December 24, 2011

20 જાન્યુઆરી - શાસક વર્ગ

મુંબઈ વિધાન પરિષદમાં ‘ગુનેગારોના અજમાયશી સમય વિધેયક’ પર બાબાસાહેબનું વક્તવ્ય 1938

શા માટે કોંગ્રેસે સૌથી વધુ શિક્ષિત બ્રાહ્મણોને ચૂંટણી માટેના ઉમેદવાર તરીકે પસંદ કર્યા? શા માટે કોંગ્રેસે સૌથી ઓછું ભણેલા બિન-બ્રાહ્મણ અને અનુસુચિત જાતિઓના લોકોને જ પોતાના ઉમેદવાર તરીકે પંસદ કર્યા? આ પ્રશ્નોનો મારે મન એક જ ઉત્તર છે. કોંગ્રેસમાંના બિન-બ્રાહ્મણોને પ્રધાનમંડળ રચતા અટકાવવા આમ કર્યું હતું.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.