મુંબઈ વિધાન પરિષદમાં ‘‘લોકલ બોર્ડસ કાનૂન સુધારા’’ વિધેયક પર બાબાસાહેબનું વક્તવ્ય 1938
બ્રાહ્મણ મનને ગુલામ બનાવે છે અને વાણિયો તનને. શાસક વર્ગને મળતી લૂંટ તેઓ વહેંચી લે છે. હિંદુઓની કુલ જનસંખ્યામાં બ્રાહ્મણોની સંખ્યા કેટલી નાની છે તે નહિ જાણનારાઓ કદાચ કોંગ્રેસની ટિકિટ પર બ્રાહ્મણોએ કેટલું પ્રતિનિધિત્વ મેળવ્યું એ નહીં સમજી શકે, પરંતુ જેઓ જાણે છે તેમને અહેસાસ થશે કે પોતાની સંખ્યાના પ્રમાણમાં બ્રાહ્મણોએ પ્રચંડ પ્રતિનિધિત્વ મેળવ્યું હતું.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.