Wednesday, December 28, 2011

20 જુલાઈ – ધર્માંતર




બહિષ્કૃત હિતકારિણીની સ્થાપના 1924

ધર્માંતર વિરોધીઓ ધર્માંતરનો તર્ક અકાટ્ય હોય તો પણ સંતુષ્ટ નહીં થવા કૃતાનિશ્ચયી છે... એક પ્રશ્ન પુછવા તેઓ હંમેશાં આતુર હોય છે... અસ્પૃશ્યો તેમનો ધર્મ બદલીને ભૌતિક રીતે કેવો લાભ મેળવશે? એ સાચું છે કે ધર્માતરથી અસ્પૃશ્યોને કોઈ ભૌતિક લાભ થવાનો નથી. અલબત્ત, આ કોઈ નુકસાન પણ નથી, કેમ કે હિંદુઓ તરીકે તો તેઓ ગરીબ રહેવા જ સર્જાયેલા છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.