Wednesday, December 28, 2011

19 જુલાઈ – ધર્માંતર




શેડ્યૂલ્ડ કાસ્ટ ફેડરેશનની નાગપુરમાં સ્થાપના. ગુજરાતમાંથી વેલાના વાસના પુરુષોત્તમ મકનજી પટણી ઉપસ્થિત 1942

એક અસ્પૃશ્ય એક હિંદુનું ગળું કાપશે નહીં. પરંતુ તે એક અસ્પૃશ્ય છે અને એમાં કંઈ ખોટું નથી એવું કબુલ કરવાની તેની પાસે અપેક્ષા ના રાખી શકાય. એવો ક્યો અસ્પૃશ્ય છે જેનો આત્મા એટલો મૃત:પાય હોય કે તે હિંદુ ધર્મને વળગેલો રહીને આવી કબુલાત કરે ?

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.