સમતા સૈનિક દળની મુંબઈમાં સભા 1942
નેશનલ વીમેન્સ યુનિયનના મેળાવડામાં 1942
રાજકીય રીતે અસ્પૃશ્યો તેમને મળેલા રાજકીય અધિકારો ગુમાવશે. આ પણ અલબત્ત, વાસ્તવિક નુકસાન નથી. કારણ કે ધર્માંતર થકી તેઓ જે સમુદાયમાં જોડાશે, એના માટે આરક્ષિત લાભો તેમને મળવાપાત્ર હશે. રાજકીય રીતે નફો કે નુકસાન કંઈ જ નથી.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.