પ્રવાસ દરમિયાન અસ્પૃશ્ય ટાંગાવાળાએ બેસાડવાની ના પાડી, બિનઅનુભવી દલિતે ટાંગો હાંકતા ઘોડો ભડક્યો. બાબાસાહેબનું પગનું હાડકું ભાંગ્યું
બહુમતીનો નિયમ માત્ર સગવડ માટે જ દાખલ કરાયો છે. પરંતુ ઇશ્વરને ખાતર એ સિધ્ધાંત પર ઝાઝા સવાર થશો નહીં. તમે ઘણી બધી મુશ્કેલીઓ સર્જશો. એક ચોક્કસ અર્થમાં બહુમતીનો નિયમ ખોટો નિયમ છે.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.