Saturday, December 24, 2011

24 જાન્યુઆરી - શાસક વર્ગ














‘‘જનગણમન’’ને રાષ્ટ્રગીતનો દરજ્જો 1950

ખરાબ વ્યક્તિ સારી વ્યક્તિથી, સારી વ્યક્તિ બહેતર વ્યક્તિથી અને બહેતર વ્યક્તિ શ્રેષ્ઠ વ્યક્તિથી આગળ નીકળી જાય, એવું કશું જ થવું જોઈએ નહીં, એવા અમૂર્ત સિધ્ધાંત સાથે કોઈને વિરોધ હોઈ શકે નહીં, પરંતુ જ્યારે ભારતના ઐતિહાસિક સંજોગોમાં દર વખતે જે ‘શ્રેષ્ઠ માણસ’ની પસંદગી થાય છે તે શાસક વર્ગનો જ હોય છે એવું જ્યારે વહેવારમાં કોઈને લાગે ત્યારે ઉપરોક્ત દલીલ ગળે ઉતરતી નથી.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.