Tuesday, December 27, 2011

28 જૂન – ગુલામીપ્રથા



દલિત છાત્રાલયની સ્થાપના માટે બાબાસાહેબ અમદાવાદની પ્રથમ મુલાકાતે 1928

ગુલામીના સંદર્ભમાં પ્રાચીન રોમન ધર્મ અને ખ્રિસ્તી ધર્મ તેમ જ અસ્પૃશ્યતાના સંદર્ભમાં હિંદુ ધર્મ વચ્ચેની એક સરખામણી દર્શાવે છે કે માનવ સંસ્થાઓ પરની આ ધર્મોની અસર કેટલી અલગ રહી છે, પ્રાચીન રોમન અને ખ્રિસ્તી ધર્મેની સરખામણીમાં હિંદુ ધર્મની અસર કેવી અધોગામી રહી છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.