પી. કે. આત્રે નિર્મિત ફિલ્મ ‘મહાત્મા ફુલે’નું ઉદઘાટન 1954
ઈતિહાસ દર્શાવે છે કે બ્રાહ્મણો પાસે સાથીદાર તરીકે હંમેશાં અન્ય વર્ગો રહ્યા છે, તેમને તેઓ શાસકવર્ગનો દરજ્જો એ શરતે આપવા તૈયાર હતા, કે તે તેમના હાથ નીચે સહકારથી કામ કરે. પ્રાચીન અને મધ્યયુગમાં તેમણે ક્ષત્રિયો સાથે જોડાણ કર્યું હતું... અત્યારે બ્રાહ્મણે વૈશ્ય સાથે હાથ મિલાવ્યા છે.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.