લોકશાહી એક પ્રજાસત્તાકથી તદ્દન જુદી છે. લોકશાહી સંસદીય સરકારથી પણ તદ્દન જુદી છે. લોકશાહીના મૂળિયાં સરકારના, સંસદીય કે અન્ય કોઈ પણ, પ્રકારમાં રહેલા નથી. લોકશાહી સરકારના પ્રકારથી વિશેષ છે. તે પ્રાથમિકપણે સાથે મળીને જીવવાની પદ્ઘતિ છે. લોકશાહીના મૂળિયાં સામાજિક સંબંધોમાં, સમાજ બનાવતા લોકો વચ્ચેના સંયુક્ત જીવનના અર્થમાં શોધવાના છે.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.