ચૌરી ચૌરા કાંડ 1922
હિંદુ કોડ બિલ લોકસભામાં રજૂ કર્યું 1951
તમે એવી દલીલ કરશો કે જો સનાતની બ્રાહ્મણો જાતિ તોડવા માગતા લોકો વતી ઝંડો નહીં ઉઠાવે તો, બિનસાંપ્રદાયિક બ્રાહ્મણો એમ કરશે. આ બઘું, અલબત્ત બહુ સારુ લાગે છે, પણ આ બધામાં એ વાત ભૂલાઈ જાય છે કે જાતિપ્રથાની નાબૂદી બ્રાહ્મણ જાતિને નુકસાન પહોંચાડયા વિના રહેશે નહીં.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.