મુંબઈ મહાનગરપાલિકામાં સ્વતંત્ર મજૂર પક્ષને પાંચ બેઠકો મળી 1939
જેમ પોપ બનનારી વ્યક્તિને ક્રાંતિકારી બનવાની ઈચ્છા થતી નથી, એમ બ્રાહ્મણ તરીકે જન્મનારી વ્યક્તિ ક્રાંતિકારી થવાની બહુ ઓછી ઈચ્છા ઘરાવે છે. હકીકતમાં સામાજિક સુધારાની બાબતમાં બ્રાહ્મણ પાસે ક્રાંતિકારી થવાની અપેક્ષા રાખવી એ તો લેસ્લી સ્ટીફને કહેલું એમ, તમામ ભૂરી આંખોવાળા બાળકોની હત્યા કરવાનો કાયદો બિટિશ સંસદ પસાર કરે તેવી અપેક્ષા રાખવા જેટલી જ નકામી છે.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.