Thursday, December 29, 2011

5 સપ્ટેમ્બર - કામદાર વર્ગ




નરોડા (અમદાવાદ) મોટર સત્યાગ્રહ 1931

આપણી ઉપર આરોપ મુકતા કામદાર નેતાઓ નિ:શંકપણે ચોક્કસ ભ્રમોથી પીડાય છે. તેમણે કાર્લ માર્ક્સમાં વાંચ્યુ છે કે માત્ર બે વર્ગો છે, માલિકો અને કામદારો અને માર્ક્સને વાંચ્યા પછી તેઓ સીઘે સીધું માની લે છે કે ભારતમાં માત્ર માલિકો અને કામદારો છે અને મૂડીવાદને નાબૂદ કરવાના તેમના મિશનમાં આગળ ઘપે છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.