અસ્પૃશ્યતા સંબંધિત ગુનાઓ વિધેયક પર રાજસભામાં વક્તવ્ય અનુ. જાતિ પંચના અહેવાલ પર ચર્ચા 1954
સામ્યવાદ અંગેના મેં વાંચેલા પુસ્તકોની સંખ્યા તમામ સામ્યવાદી નેતાઓએ વાંચેલા પુસ્તકોની કુલ સંખ્યા કરતા પણ વધારે છે. પણ, મારો અભિપ્રાય છે કે સામ્યવાદીઓએ ક્યારેય પ્રશ્નની વહેવારુ બાજુ પ્રત્યે ઘ્યાન આપ્યું નથી.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.