Saturday, December 24, 2011

13 જાન્યુઆરી - શાસક વર્ગ



બ્રાહ્મણોએ બિન-બ્રાહ્મણ સ્ત્રીઓના કૌમાર્ય ભંગના અધિકાર માટે દાવા કરવાનું શરૂ કર્યું હતું. કાલીકટના ઝામોરીનના કુટુંબમાં અને વૈષ્ણવોના વલ્લભાચાર્ય સંપ્રદાયમાં આ પ્રથા પ્રચલિત હતી .... ઈસ્ટઈન્ડીયા કંપનીએ આ નૈતિક અધ:પતન અટકાવવા 1819માં રેગ્યુલેશન (1819નો સાતમો) એક્ટ પસાર કર્યો હતો.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.