Saturday, December 24, 2011

19 ફેબ્રુઆરી – હિન્દુધર્મ


















છત્રપતિ શિવાજી મહારાજ જન્મ જંયતી

કાયદામાં એવી જોગવાઈ થવી જોઈએ કે કોઈપણ હિંદુ જ્યાં સુધી રાજ્ય ધ્વારા લેવાતી પરીક્ષા પસાર  ના કરે અને ધાર્મિક વિધિ કરવાની છૂટ આપતી સનદ રાજ્ય પાસેથી મેળવે નહીં ત્યાં સુધી તે ધર્મગુરુ થવા પાત્ર થશે નહીં. સનદ નહીં ઘરાવતા કોઈ પણ ધર્મગુરુ ધ્વારા થયેલી ધાર્મિક વિઘિ કાયદાની નજરમાં પ્રમાણભૂત ગણાશે નહીં અને ધર્મગુરુ તરીકે બેસવાની જેની પાસે સનદ ના હોય તેવી વ્યક્તિને સજા કરવી જોઈએ.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.