વડોદરા રાજ્યમાં નોકરી માટે બાબાસાહેબનું આગમન 1913
વાણિયો પોતાનો પૈસો ઉત્પાદન પાછળ નથી વાપરતો. બિનઉત્પાદક હેતુઓ માટે નાણાં ધીરીને વધુને વધુ ગરીબી સર્જે છે. તે વ્યાજ પર જીવે છે અને તેને તેના ધર્મએ કહ્યું છે કે ધીરધારનો ધંધો મનુએ તેના માટે નક્કી કર્યો છે. તેથી આ વ્યવસાયને સાચો અને ન્યાયી ગણે છે. તેના દાવા માટે હુકમનામું કાઢવા તત્પર એવા બ્રાહ્મણ ન્યાયાધીશની મદદ અને હુકમથી તે તેનો વ્યાપાર ચલાવે છે.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.