Saturday, December 24, 2011

27 ફેબ્રુઆરી – હિન્દુધર્મ




ગોળમેજી પરિષદ બાદ મુંબઈમાં સભાને સંબોધન 1931

સ્વરાજના રક્ષણ કરતાં વધુ મહત્વનો પ્રશ્ન છે સ્વરાજમાં હિંદુઓનું રક્ષણ કરવાનો. મારા મતે જ્યારે હિંદુ સમાજ જાતિવિહિન સમાજ બનશે ત્યારે જ તે પોતાની જાતનું રક્ષણ કરવા પૂરતી તાકાત મેળવવાની આશા રાખી શકશે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.