વિનાયક દામોદર સાવરકર જયંતી 1886
યહૂદીઓ ઈસુ ખ્રિસ્તના મૃત્યુ માટે જવાબદાર હતા એવી માન્યતાને કારણે યહુદીઓ અત્યાચારનો ભોગ બનતા રહ્યા છે. મઘ્યયુગમાં યુરોપના લગભગ તમામ નગરોમાં યહુદીઓને અલગ વસાહતમાં મર્યાદિત જગ્યામાં રહેવાની ફરજ પાડવામાં આવતી અને આ યહૂદી વસાહતો ‘વાડો’ (ઘેટ્ટો)ના નામે ઓળખાતી થઈ.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.