નાસિક કાળારામ મંદિર પ્રવેશ સત્યાગ્રહ 1930
એક જ જાતિમાં લગ્ન કે બંધ વ્યવસ્થા હિંદુ સમાજમાં પ્રચલિત હતી. બ્રાહ્મણ જાતિમાંથી તે ઉદભવી હોવાથી બધી જ બિનબ્રાહ્મણ જાતિઓએ અંત:કરણપૂર્વક તેનું અનુકરણ કર્યું હતું અને તે છેવટે આંતરિક લગ્ન પ્રથા ધરાવતી જાતિઓ બની હતી.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.