મુંબઈ યુનિ.માં બી.એ. ત્રીજો વર્ગ. વિષયો: અંગ્રેજી, ફારસી 1913
મહાડમાં કિસાન સભા 1939
હું એમ પણ કહીશ કે દલિત વર્ગોને સામાજિક સુધારાઓની લગીરે પડી નથી. આ ઝેરી સામાજિક વ્યવસ્થાના પરિણામે તેમને વેઠવા પડતાં અપમાન અને ગૌરવભંગની સરખામણીમાં તેમનાં લમણે લખાયેલાં અભાવ અને ગરીબી તો કંઈ જ નથી. રોટી નહીં સન્માન એ જ તેમની માંગ છે.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.