અસ્પૃશ્યોને સ્પર્શવાની અને તેમની સાથે ભોજન કરવાની હિંમત દાખવનારા વીરનાયક તરીકે હાલ ‘ધર્માત્મા’ ચિત્રમાં ડોકાતા એકનાથે પણ એવું એટલા માટે નહોતું કર્યું કે તેઓ જાતિ અને અસ્પૃશ્યતાનો વિરોધ કરતા હતા, પરંતુ એટલા માટે કે તેમને લાગતું હતું કે એમ કરવાથી સર્જાતી ભ્રષ્ટતા ગંગ નદીના પવિત્ર પાણીમાં સ્નાન કરવાથી ધોવાઈ જશે.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.