Wednesday, December 28, 2011

10 જુલાઈ – ધર્માંતર




અભ્યાસ અર્થે બાબાસાહેબનું ન્યૂયોર્ક પ્રસ્થાન 1913

ધર્માંતર અંગેના વિવાદમાં એ એક અસાધારણ બાબત છે કે એક પણ હિંદુમાં અસ્પૃશ્યોને એવું કહીને પડકારવાની હિંમત નથી કે હિંદુ ધર્મમાં શું ખરાબ છે. ધર્મોના તુલનાત્મક વિજ્ઞાને સર્જેલા અભિગમનો હિંદુ માત્ર આશરો લઈ રહ્યો છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.