Wednesday, December 28, 2011

11 જુલાઈ – ધર્માંતર




ધર્મનું પ્રાથમિક તત્વ સામાજિક છે એ હકીકતને ઉવેખવી એ તો ધર્મને અર્થહીન બનાવવા બરોબર છે... આદિમ સમાજના ધર્મમાં જીવન પ્રક્રિયાઓ એટલી બધી કેન્દ્ર સ્થાને હતી કે તેમને અસર કરતી તમામ બાબતો ધર્મનો હિસ્સો બની હતી. આદિસમાજની ધાર્મિક વિધિઓ માત્ર જન્મ, પુખ્ત વય પ્રાપ્તિ, માસિક ધર્મ પ્રાપ્તિ, લગ્ન, માંદગી, મૃત્યુ અને યુદ્ઘના બનાવોને જ નહીં, બલ્કે ખોરાક સાથે પણ સંબંધિત હતી.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.