જો જાતિ સુપ્રજનનનો હેતુ ધરાવતી હોય, તો તેણે કેવા વંશનો માણસ પેદા કરવો જોઈતો હતો? શારીરિક રીતે હિંદુઓ થર્ડ રેઈટ લોકો છે. તેઓ ઠીંગુરાયેલા કદના અને તાકાતવિહોણા પિગ્મીઓ અને ઠીગુજીઓનો વંશ છે. જેનો નવ-દસાંશ હિસ્સો લશ્કરી સેવા માટે અયોગ્ય ઠર્યો છે, એવું આ રાષ્ટ્ર છે.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.