સૌ પ્રથમ તો એ સ્વીકારવું જોઈએ કે હિંદુ સમાજ એક દંતકથા છે. હિંદુ નામ પોતે એક વિદેશી નામ છે. મુસ્લિમોએ દેશી લોકોથી પોતાને અલગ પાડવા આ નામ આપ્યું હતું. મુસ્લિમ આક્રમણ પહેલાંના કોઈ સંસ્કૃત સાહિત્યમાં આ શબ્દ આવતો નથી.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.