ઓલ ઈન્ડિયા ડિપ્રેસ્ડ ક્લાસીસની પરિષદ. નાગપુર 1942
એક હિંદુ માટે હિંદુ ધર્મમાં માનવું મહત્વનું નથી. આ માન્યતા તો એની ગુરુતાગ્રંથિની લાગણીને સભાનતાથી પોષે છે કે તેની નીચે લાખો અસ્પૃશ્યો છે. પણ પોતે હિંદુ ધર્મમાં માને છે એવું એક અસ્પૃશ્ય કહે તો એનો શું અર્થ થાય? એનો અર્થ એવો થાય કે તે સ્વીકારે છે કે તે એક અસ્પૃશ્ય છે અને દૈવી વ્યવસ્થાના પરિણામે અસ્પૃશ્ય છે, કેમ કે હિંદુ ધર્મ દૈવી વ્યવસ્થા છે.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.