Saturday, December 24, 2011

19 માર્ચ - જાતિ પ્રથા





















મુંબઈમાં સયાજીરાવના અધ્યક્ષપદે અખિલ ભારતીય અસ્પૃશ્યતા નિવારણ પરિષદ 1918

હિંદુ સમાજ જાતિઓનો સમૂહ હોવાથી અને દરેક જાતિ એક બંધિયાર મંડળ હોવાથી અહીં ધર્મ પરિવર્તન કરનારી વ્યક્તિ માટે કોઈ જ સ્થાન નથી. આમ જાતિએ હિન્દુઓને વિકસતા અને અન્ય ધાર્મિક સમુદાયોને પોતાનામાં સમાવતા અટકાવ્યા છે. જ્યાં સુધી જાતિનું અસ્તિત્વ છે, ત્યાં સુધી હિંદુ ધર્મ મિશનરી ધર્મ બની શકશે નહીં અને ‘શુદ્ઘિ’ મુર્ખતા અને નિરર્થકતા બની રહેશે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.