Saturday, December 24, 2011

1 ફેબ્રુઆરી – હિન્દુધર્મ



જાતિ દૈવી આધાર ઘરાવે છે. આથી જાતિમાં આરોપિત પવિત્રતા અને દિવ્યતાનો નાશ તમારે કરવો જ પડશે. અંતિમ પૃથક્કરણમાં આનો મતલબ છે, તમારે શાસ્ત્રો અને વેદોની પ્રમાણભૂતતાનો નાશ કરવો જ પડશે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.