Saturday, December 24, 2011

31જાન્યુઆરી - શાસક વર્ગ














‘મૂકનાયક’’ પાક્ષિકનો પ્રારંભ 1920

અસ્પૃશ્યો કહે છે કે તેઓ એવા હિંદુ રાજમાં જીવવા માંગતા નથી, જેમાં શાસક વર્ગ વાણિયા અને બ્રાહ્મણ હોય અને તેમના સિપાઈઓ તરીકે શુદ્ર વર્ગના હિંદુઓ હોય. એ બધા અસ્પૃશ્યોના વંશપરંપરાગત દુશ્મનો રહ્યા છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.