Tuesday, December 27, 2011

22 મે ગામડું અને પંચાયતી રાજ




અસ્પૃશ્યોની વસાહત આર્થિક રીતે કોઈપણ સંસાધન વિનાની અને પ્રગતિની કોઈપણ તક વિનાની છે. તે અનિવાર્યપણે ભૂમિહીન વસતીની વસાહત છે. તે સંપૂર્ણપણે નિરાધાર અને પોતાના જીવનનિર્વાહ માટે હિંદુ ગામડાં પર નિર્ભર છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.