Tuesday, December 27, 2011

23 મે ગામડું અને પંચાયતી રાજ



બેલગામમાં દલિતોએ બાબાસાહેબનું સન્માન કર્યું. રૂ.500નો ફાળો આપ્યો 1932

મારું સૂચન એવું કહે છે કે તમારે જાહેર ખર્ચે કેન્દ્ર સરકાર મારફતે માત્રને માત્ર અસ્પૃશ્યોના જ બનેલા નવા અને સ્વાયત્ત ગામડાં બનાવવાની જોગવાઈ બંધારણમાં કરવાનો આગ્રહ રાખવો જોઈએ.(1942)

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.