આજવા તળાવનું પાણી વડોદરા શહેરને પહોચાડવાની વ્યવસ્થાનો પ્રારંભ 1892
હિંદુઓ જાતિમાં માને છે, એટલા કારણથી નહીં કે તેઓ અમાનવીય કે મતિભ્રમ છે. તેઓ જાતિમાં માને છે, કારણકે તેઓ અત્યંત ધાર્મિક છે...(એટલે) જાતિમાં માનતા લોકો દુશ્મન નથી, બલ્કે તેમને જાતિ એજ ધર્મ એવું શીખવતા શાસ્ત્રો છે.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.