Tuesday, December 27, 2011

29 જૂન – ગુલામીપ્રથા



સમતા પાક્ષિકનો પ્રારંભ 1928

અસ્પૃશ્યોના ઉદ્ઘાર માટે હિંદુઓની સેવા અને સમર્પણના ઉપાયો કયા છે? હિંદુઓ જેના બદલ ડંફાશ મારી શકે તેવી એકમાત્ર સંસ્થા હરિજન સેવક સંઘ છે. તેનું મૂડી ભંડોળ કદાચ 10 લાખથી વધુ નહીં હોય.... એ મૂળે તો રાજકીય ભંડોળ છે, જેનો ઉદ્દેશ એ છે કે અસ્પૃશ્યો હિંદુઓની વિરુધ્ધમાં મતદાન ન કરે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.