Monday, December 26, 2011


2 એપ્રિલ - વ્યક્તિ વિશેષ
રામ રાજ્ય ચાતુર્વણ્ય આધારિત રાજ હતું. એક રાજા તરીકે ચાતુર્વણ્ય જાળવવા રામ બંધાયેલા  હતા. એટલે પોતાના વર્ગનું ઉલ્લંઘન કરીને બ્રાહ્મણ બનવા માગતા શુદ્ર શંબૂકની હત્યા કરવી એ રામની ફરજ હતી.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.