Monday, December 26, 2011

3 એપ્રિલ - વ્યક્તિ વિશેષ



















બહિષ્કૃત ભારત પાક્ષિકનો પ્રારંભ 1927

શિવાજીને હિંદુ રાષ્ટ્ર સ્થાપવાની જેમણે પ્રેરણા આપી હોવાનું કહેવાય છે, એવા મહારાષ્ટ્રના બ્રાહ્મણ સંત રામદાસ મરાઠી પદ્યમાં રચેલા તેમના સામાજિક, રાજકીય, ધાર્મિક ગ્રંથમાં હિંદુઓને સંબોધન કરતાં પૂછે છે, કોઈ અંત્યજ પંડિત હોય એટલા કારણસર આપણે એને આપણા ગુરુ તરીકે સ્વીકારી શકીએ ખરા અને પછી તેનો જવાબ નકારમાં આપે છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.