હિંદુ ધર્મ (સામાજિક ન્યાયનું) કાર્ય હાથ ધરવા સમક્ષ હતો એવું માની લઈએ તો પણ આ કાર્ય કરવું તેના માટે અસંભવિત હતું. અસ્પૃશ્યો અને હિંદુઓ વચ્ચેના સામાજિક અવરોધો હિંદુઓ અને તેમના લોકો વચ્ચેના અવરોધો કરતા ઘણાં વિશેષ છે. એક કોમ કે રાષ્ટ્રમાં ધર્મ ગમે તેટલો અસરકારક હોય તો પણ આ અવરોધો તોડીને તેમને એકજૂટ બનાવવા માટે તે તદ્દન અશક્ત છે.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.